Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપ - કોંગીની ઉમેદવારી

રાજકોટ : તાલુકા પંચાયતની ૨૨ બેઠકોના ઉમેદવારો પૈકી ભાજપના મોટાભાગના ઉમેદવારોએ ગઇકાલે અને બાકીનાએ આજે ટીડીઓ સમક્ષ ફોર્મ રજુ કરેલ. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોએ આજે ઉમેદવારી કરી છે. તાલુકા પંચાયત ખાતે નાગદાનભાઇ ચાવડા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)