Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

આ છે ગુંદાવાડી રોડ : દેખાય છે લોકડાઉન જેવુ?

રાજકોટ : કોરોનાની સાંકળ તોડવા સરકારે અંશતઃ લોકડાઉન લાગુ કરી બજારો બંધ કરાવી. છતાય માર્ગો ઉપર ઘુમરીયુ મારવા વાળા તો ઘુમરીયુ માર્યા જ કરે છે. ઉપરોકત તસ્વીર રાજકોટના હાર્દ સમાન ગુંદાવાડી રોડની છે. આમા કયાંય દેખાય છે લોકડાઉન જેવુ? (તસ્વીર : અશોક બગથરીયા)

(3:02 pm IST)