Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જાહેર મેદાનમાં ચાલતી ખાનગી લેબોરેટરી પાસેથી ચાર્જ નહી લેવાય તો આંદોલનઃ કોંગ્રેસ

રાજકોટઃ કોંગ્રેસના આગેવાનો રણજીત મુંધવા અને ગોપાલ અનડકટે રાજકોટમાં  ખાનગી લેબોરેટરી દ્વારા ચાલતી ડ્રાઇવ-થ્રુ કોરોના ટેસ્ટીંગ લેબોરેટરીનો વિરોધ કરી અને આ લેબોરેટરીના સંચાલકો પાસેથી મ.ન.પા. નિયમ મુજબ ચાર્જ વસુલે તેવી માંગ ઉઠાવી આ મુદ્દે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. તે વખતની તસ્વીર.

(4:24 pm IST)