Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

શિવશકિત રેસ્ટોરન્ટ અને જોધપુરી સ્વીટનો ચોથા વર્ષમાં પ્રવેશ

રાજકોટ : કુવાડવા રોડ પર આવેલ શિવશકિત રેસ્ટોરન્ટ તથા રાજસ્થાની જોધપુરી સ્વીટ એન્ડ નમકીનનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. રેસ્ટોરન્ટમાં સ્વાદિસ્ટ ભોજન, રાજસ્થાની મીઠાઇ, રાજસ્થાની દાલબાટી, ચુરમા, મીર્ચીવડા, કચોરી સહીતની આઇટેમો પીરસવામાં આવે છે. શુભ પ્રસંગે બેન્કવેટ હોલની સુવિધા છે. સફળતાની આ મઝલમાં સહયોગી બનનાર સર્વે શુભેચ્છકોનો શિવશકિત રેસ્ટોરન્ટ અને રાજસ્થાની જોધપુર સ્વીટ એન્ડ નમકીનના ઓનર તથા મેનેજમેન્ટ તરફથી આભાર વ્યકત કરાયો છે.

(3:06 pm IST)