Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મહેસુલ સ્ટાફ માટે ધરમ ટોકીઝ પાછળ કવાટર્સ-ફલેટ બનાવવા અંગે કલેકટરે કાર્યવાહી શરૂ કરાવીઃ સર્વે બાદ દરખાસ્ત

રાજકોટ જીલ્લા કલેકટરે આજે જણાવ્યું હતું કે મહેસુલ સ્ટાફ માટે કવાટર્સ -ફલેટ બનાવવા અંગેની યોજના અમે ધ્યાનમાં લીધી છે, આ બાબતે માર્ગ-મકાન સાથે પ્રાથમીક ચર્ચા પણ કરી લેવાઇ છે, ધરમ ટોકીઝ પાછળ આવેલ અન્ય સીંગલ કવાર્ટસ જ ખાલી છે તે જગ્યા ઉપર નવા કવાર્ટસ અંગે સર્વે કરાશે અને ત્યારબાદ સરકારમાં દરખાસ્ત થશે.

(3:11 pm IST)