Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

યાજ્ઞિક રોડની શેરીઓમાં રેકડી-કેબીનોનાં દબાણથી લતાવાસીઓ ત્રાહીમામ

રાજકોટ : શહેરનાં યાજ્ઞિક રોડને લાગુ શેરીઓમાં ખાણી-પીણીની રેકડીઓનાં દબાણને કારણે અહી રહેતાં રહેવાસીઓને ભારે માનસિક અને શારીરિક ત્રાસ થતો હોઇ. લત્તાવાસીઓએ જગ્યા રોકાણ વિભાગને અરજી કરી આવા દબાણો દુર કરવા માંગ ઉઠાવી છે. તસ્વીરમાં શેરીઓમાં રેકડી-કેબીનોનું દબાણ નજરે પડે છે.

(3:51 pm IST)