Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કાલ તા. ૧૪ને બુધવારે ‘મમતા દિવસ’ અનુસંધાને શહેરના તમામ સ્થળોએ કોવિડ વેક્સીનેશન કામગીરી બંધ રહેશે

રાજકોટ : આવતીકાલે તા. ૧૪-૦૭-૨૦૨૧ના રોજ બુધવારે ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ વેક્સીનેશનની કામગીરી બંધ રહેશે. હાલ શહેરમાં ચાલુ રહેલ કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી બંધ રાખવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

(6:47 pm IST)