Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ યુવક- યુવતીઓનો જાન્યુઆરીમાં લગ્નોત્સુક પરિચય મેળો

ફોર્મ ભરીને તા.૨૫ સુધીમાં મોકલી દેવાઃ દીકરીઓ પાસેથી ફી નહિ લેવાયઃ સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરાશે

રાજકોટ : ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ ફેડરેશન દ્વારા તા.૧૦ જાન્યુઆરીના રવિવારના રોજ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓનો જીવનસાથી પરિચય સંમેલનનું ભવ્ય આયોજન બી.જી. ગરૈયા કોલેજ કેમ્પસ કાળીપાટ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ સંમેલનમાંઉપસ્થિત રહેનાર તમામે સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવીડ-૧૯ના નિયમોનું ચુસ્તપાલન કરવાનું રહેશે.

આ યુવક - યુવતી જીવનસાથી પરિચય સં મેલનમાં ભાગ લેવા ઇચ્છુક યુ વક- યુવતીઓએ ફોર્મ જે તે જિલ્લાના ઘટક પ્રમુખ દ્વારા રજૂ કરવાનું રહેશે, ઘટક પ્રમુખે ભરેલાં ફોર્મ નિયત કરેલ ફીની રકમ સાથે ૨૫ નવેમ્બર સુ ધીમાં ફેડરેશન મહામંત્રીને જૂનાગઢ ખાતે મોકલવાનાં રહેશે.

જીનવસાથી પસંદગી સંમેલન માટે ફોર્મ ફી/સહિતની માહિતી માટે ફેડરેશનના પ્રમુખ શ્રી કિશોરભાઈ મહેતા મો. ૯૪૨૭૫૯૭૯૫૧ અથવા ફેડરેશનના મહામંત્રી લાભશંકરભાઈ મહેતા મો. નં. ૯૪૨૭૯૨૨૨૧૧ ઉપર સંપર્ક કરવો.

આ ઉપરાંત વિવિધ શહેર-ઘટક પ્રમુખોનો પણ સંપર્ક સાધવો. શ્રી બિપીનભાઈ કે. પંડ્યા મો. ૯૭૧૪૯૫૮૮૨૮ (સોમનાથ), શ્રી જયંતીલાલ ડી. વ્યાસ મો. ૯૪૨૯૯૭૮૯૧૮ (ગોંડલ), શ્રી દિનેશભાઈ વિનાયકભાઈ પંડિત મો. ૯૧૦૬૨૭૮૮૫૧, ૯૩૨૫૦૬૩૦૬૪ (રાજકોટ) શ્રી પ્રકાશભાઈ એમ. ભટ્ટ મો. ૯૧૭૩૯૦૪૩૭૨, ૯૪૨૭૨૧૮૨૩૬ (પોરબંદર), શ્રી આરતીબેન મયુરભાઈ પંડ્યા મો. ૯૪૨૬૧૨૯૪૩૭ (બગસરા), શ્રી પરેશભાઈ ધીરજલાલ પંડ્યા, મો. ૯૯૭૯૮૭૨૭૦૭, ૯૪૨૮૭૯૩૮૭૭ (અમરેલી), શ્રી કૌશિકભાઈ સી. ભટ્ટ, મો. ૯૭ર૬૯૬૪૬૪૬ (ભાવનગર), શ્રીમતી શ્વેતાબેન દીપકભાઈ વ્યાસ મો. ૯૮૨૪૫૨૩૩૬૨, ૯૭૧૪૦૮૮૭૨૦ (વડોદરા), શ્રી હરેશભાઈ ડી. પંડ્યા, મો. ૯૮૭૯૧૩૨૬૯૦, જૂનાગઢ, શ્રી પ્રફુલ્લકુમાર એન. વ્યાસ મો. ૯૪૨૮૭૨૯૨૦૩ (જામનગર), શ્રી અનિલભાઈ ભુરાભાઈ ઠાકર મો. ૯૬૧૯૫૮૦૬૩૦, ૯૫૯૪૬૯૦૭૧૪ (મુંબઈ) શ્રી હિતેષભાઈ જે. પંડ્યા મો. ૭૯૮૪૩૫૨૫૪૦ (ગાંધીનગર) શ્રી શૈલેષભાઈ ભુપતરાય પંડ્યા મો ૯૪૨૬૮૦૭૫૨૮ (સુરત), શ્રી શૈલેષભાઈ કે. જોષી મો. ૯૯૦૯૨૯૮૯૦૨ (ઉપલ્લેટ), શ્રીમતી સંદિપાબેન આર. પંડ્યા મો.૯૯૭૯૮૧૩૯૭૨ (ધોરાજી) શ્રી વિપુલભાઈ જેન્તીલાલ ભટ્ટ મો. ૯૪૨૬૪૪૩૩૧૭ (કેશોદ), શ્રી શૈલેષભાઈ મનુજી જોષી મો ૯૮૨૪૦૩૧૭૧૩(અમદાવાદ.)

આ જીવનસાથી પસં દગી સંમેલનમાં સહભાગી થનાર કન્યાને રજિસ્ટ્રેશન ફી આપવાની રહેશે નહીં. ઉપરાં ત રાજકોટ સિવાયની ભાગ લેનાર તમામ કન્યાઓને આવવા-જવાનું એસટી ભાડુ ફેડરેશન દ્વારા આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

આ જીવનસાથી પસં દગી સં મેલન્ને સફળ બનાવવા ફેડરેશન પ્રમુખ કિશોરભાઈ મહેતા, ગાંધીનગર ઘટકના પ્રમુખ અને રાજયના મુખ્યમંત્રીના જનસં પર્ક અધિકારી હિતેષભાઈ પંડયા ફેડરેશન મહામંત્રી લાભશં કરભાઇ મહેતા તથા ફેડરેશનની સમગ્ર ટીમ તથા રાજકોટ ઘટકના પ્રમુખ શ્રી દિનેશભાઈ પં ડિતતથા સમસ્ત એજીબીએસના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:34 am IST)