Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રોશનીનો આહ્લાદક ઝગમગાટ : 'અકિલા' ચોકમાં 'લક્ષ્મીપર્વ'નું રંગબેરંગી સ્વાગત

સનાતન સંસ્કૃતિના મહાપર્વ દિપાવલીનું આગમન થયું છે. મહામારી - આર્થિક મંદી બાદના કપરા સમયમાં હૈયે સાવધાની સાથેનો ઉત્સાહ જાળવવો જરૂરી છે. સાંધ્ય દૈનિક 'અકિલા' દ્વારા અકિલા ચોકમાં લક્ષ્મીપર્વનું સ્વાગત કરવા આહ્લાદક રોશનીનો ઝગમગાટ કરાયો છે. દિપાવલીના આગમનના રંગબેરંગી વધામણા થયા છે. નવા વર્ષનું આગમન સુખ - સમૃધ્ધિ સાથે સ્વાસ્થ્યથી છલકતું થાય તેવી શુભેચ્છા બેનરના માધ્યમથી અપાઇ છે. તસવીરમાં નયન રમ્ય રોશની દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(1:27 pm IST)