Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કાલે દિપાવલી પર્વ મુખ્યમંત્રી રાજકોટમાં

રાજકોટ તા. ૧૩ :.. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વ સંદર્ભે કાલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ૯-૧પ વાગ્યે ગાંધીનગર થી નીકળી સવારે ૧૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે, ત્યાંથી ૧૦-૧પ વાગ્યાથી સરકીટ હાઉસ ખાતે રીર્ઝવ રહેશે. અને રાત્રે ૯.૪પ વાગ્યે રાજકોટ એરપોર્ટ પરથી રવાના થશે, આખો દિવસનું રોકાણ રાજકોટમાં હોય, કલેકટરે પ્રોટોકોલ સંદર્ભે તમામ વિભાગને જાણ કરી છે.

(2:49 pm IST)