Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કલેકટરે આઉટ સોર્સીસ ૭૪ કર્મચારીની દિવાળી સુધારીઃ પોતાના તરફથી પ૦૧નું કવર અને પ૦૦ ગ્રામ મીઠાઇ અર્પણ

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આ વર્ષે પણ શહેર-જીલ્લાની તમામ પ્રાંત-મામલતદાર-કલેકટર કચેરીમાં કામ કરતા ૭૪ જેટલા આઉટ સોર્સીસ કર્મચારી ડ્રાઇવર-સેવક-સફાઇ કામદારોની દિવાળીએ પોતાના તરફથી રૂ. પ૦૧ નું કવર તથા પ૦૦ ગ્રામ મીઠાઇ અર્પણ કરી ખુશ કરી દિધા હતાઃ દરેકને હાથોહાથ ગીફટ અપાઇ

(2:49 pm IST)