Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રૂડા રંગોલીથી ઝગમગ્યું

રાજકોટઃ દિપાવલી તહેવાર અનુલક્ષીને રૂડાની આખી કચેરીમાં સાફસફાઇ બાદ આજે ધનતેરસથી લાભ પાંચમ સુધી રૂડાની કચેરીમાં રંગોળીનો ઝગમગાટ શરૂ થયો છે, અંદાજે અર્ધો ડઝન જુદી જુદી રંગોળીથી રૂડા કચેરીના સીઇઓ શ્રી ચેતન ગણાત્રાના માર્ગદર્શન હેઠળ રંગોળી કરાઇ છે તે નજરે પડે છે.

(2:52 pm IST)