Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળી પર્વ નિમિતે ૧૮૧ અભયમની ટીમ દ્વારા 'દિકરી બચાવો'નો મેસેજ આપતી રંગોળી

રાજકોટઃ દિવાળી પર્વ નિમિતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તાલુકા પોલીસ મથકમાં રંગોળી કરવામાં આવી છે જેમાં હાલના સમયમાં દિવસે ને દિવસે વધતા જતા બાળકીઓ સાથે બની રહેલ જાતિય શોષણના બનાવો અંગે લોકો જાગૃત બને અને વધતાં જતાં બનાવોને અટકાવી શકાય તેમજ આ દૂષણ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા શખ્સો સાહસ ન કરી શકે જેથી ઘણી નિર્દોષ બાળકીઓ બચી જાય તેવા હેતુથી રંગોળી દ્વારા લોકો સુધી સંદેશો પહોંચે અને લોકો જાગૃત થાય. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:53 pm IST)