Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

તા. ૧૪થી ૧૬મી સુધી સાયકલ શેરીંગ કેબીન બંધ રહેશે

રાજકોટ : શહેરમાં આગામી તા. ૧૪ થી ૧૬ નવેમ્બર સુધી શહેરમાં દિવાળીના તહેવાર દરમ્યાન સાયકલ શેરીંગનો લાભ લેનારની સંખ્યા નહીવત હોય અગાઉની પ્રથા અનુસાર દિવાળીનાં તહેવર નિમિતે દિવસ -૩ (ત્રણ)  સુધી સાયકલ શેરીંગ કેબીન બંધ રહેશે તેમજ તા. ૧૭ થી નિયત સમય મુજબ ચાલુ રહેશે. તેમ આસી. મેનેજરની યાદીમાં જણાવાયું છે.

(2:55 pm IST)