Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

૭૪ કર્મચારીઓને મીઠાઇના પેકેટ આપી શુભેચ્છા પાઠવતા રેમ્યા મોહન

રાજકોટ : દિવાળીના તહેવાર નિમિત્તે આજે ૭૪ આઉટ સોરસીઝ કર્મચારીઓને કલેકટર રૈમ્યા મોહને પોતાના પૈસે દરેકને કવર અને મીઠાઇના પેકેટ રૃબરૃ હાથોહાથ આપ્યા હતા. તે વખતની તસ્વીર.

(3:44 pm IST)