Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

એચએસજી હોસ્પિટલમાં નર્સ ડે ની ઉજવણી

અહીંના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ એચએસજી હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણીરૂપે કોરોના વોરીયર્સ તેમજ હોસ્પિટલના તમામ નર્સ, એડમીન, ફાર્મસી, લેબોરેટરી અને વોર્ડ બોયઝ તેમજ હાઉસકીપીંગ સ્ટાફને ગીફટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડો. મનિષ અગ્રવાલ, ડો. એસ. એસ. ચિકાણી, ડો. અચલ શાહ, મનિષભાઇ મેઘાણી વગેરેએ ઉપસ્થિત રહી પ્રાસંગીક વકતવ્ય આપેલ.

(3:03 pm IST)