Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

શ્રીનાથજી સોસાયટીમા ભર ઉનાળે નદી વહીઃ પાણીની લાઇન તુટતા ચો તરફ પાણી ભરાયાઃ લતાવાસીઓ મૂશ્કેલીમાં

રાજકોટઃ શહેરની શ્રીનાથજી સોસાયટી શેરી નં.૯માં સવારે પાણીની લાઇન તુટતા ભર ઉનાળે નદીઓ વહી હતી અને ચો-તરફ પાણી ભરાયા હતા તે વખતે પાણીની લાઇન તુટતા આ વિસ્તારમાં પાણીની મૂશ્કેલી સર્જાઇ હતી (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:04 pm IST)