Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

રાજકોટમાં વરસાદ

રાજકોટ : શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ અને અસહ્ય ઉકળાટ બફારા વચ્‍ચે આ લખાય છે ત્‍યારે હળવો વરસી ગયો હતો : આકાશમાં વાદળો ઘેરાયા છે : ફરી મેઘરાજા એન્‍ટ્રી કરે તેવી પૂરેપૂરી શકયતા જોવા મળે છે : બપોરે ૨:૩૦ વાગ્‍યે શહેરમાં ૩૬ ડિગ્રી તાપમાન સાથે ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.

 

(5:50 pm IST)