Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કાલે કલેકટરનું બોર્ડ : ૧૮ કેસો અંગે સૂનાવણી : અનેક કેસોમાં ઠરાવો પેન્‍ડીંગ : ચર્ચાના કેસોના ઢગલા...

આવતીકાલે જીલ્લા કલેકટરનું મહેસુલ અપીલ બોર્ડ મળશે : કુલ ૧૮ કેસોમાં સુનાવણી હાથ ધરાશે : કોઇ મહત્‍વના કેસો નહી હોવાનો સંકેત : કલેકટરની સુનાવણી બાદ અનેક કેસોમાં ઠરાવો પેન્‍ડીંગ : ચર્ચાના કેસોમાં પણ ફાઇલોના ઢગલા : બામણબોર વાળા કેસમાં હજુ સુનાવણી ચાલુ છે !!

(4:06 pm IST)