Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

મોડીસાંજે રાજકોટમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો : સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં નદીઓ વહી : ભારે વરસાદથી નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : મોડીસાંજે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપથી રાહદારીઓમાં નાસભાગ મચી

રાજકોટ : મોડીસાંજે રાજકોટમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો  છે,  સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસી  ,મોટાભાગના રસ્તાઓમાં નદીઓ વહી હહે, મોડીસાંજે  ભારે વરસાદથી નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, મોડીસાંજે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપથી રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ છે

(8:06 pm IST)