Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આમ આદમી પાર્ટી અનુસુચિત જાતી મોરચાના હોદ્દેદારોની વરણી

રાજકોટ : ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ અને શહેર અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ દિપકભાઇ ડી.મકવાણા સાથે સંકલન અને વિચાર વિમર્સ કરી મહાનગર શહેર આપ અનુસુચિત જાતી મોરચાના હોદ્દેદારોની વરણી શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ દ્વારા જાહેર કરાઇ છે. દિપકભાઇ ડી.મકવાણા પ્રમુખ ૯૭રર૬ ૬૦૦રર, જીતેન્દ્રભાઇ કે. બગડા ઉપપ્રમુખ ૯૯૭૯૮ ૭૭૦૦૭, કરણભાઇ એન. દુલેરા ઉપપ્રમુખ ૮૮૬૬૭ ૯૯૭૯૯, કેતનભાઇ જી. ચંદ્રપાલ ઉપપ્રમુખ ૯ર૬પ૧ ૯૦૦૭૧, મુકેશભાઇ ડી.કેસરીયા સંગઠનમંત્રી ૬૩૫૪૩ ૫૩૯૪૩, ડાયાભાઇ બી. શેઠીયા મંત્રી ૭૬૦૦૪  ૫૦૬૦૨, મહેશભાઇ એલ.જીતિયા મંત્રી ૯૮ર૪૪ ૯પ૩૧૯, શૈલેષભાઇ કે. ચુડાસમા મંત્રી ૯૦૩૩૮ ૦૯ર૭૩, વિપુલભાઇ પી.બોરીયા સહમંત્રી ૯૭ર૬પ ૧પ૦૧૮, જયદીપભાઇ બી.મકવાણા સહમંત્રી ૯૯૧૩૬ ૩પ૯૦૦, દિલીપભાઇ ડી.કેસરીયા સોશ્યલ મિડીયા ઇનચાર્જ ૯૮૭૯૭ પ૦૪૦૧  નિમણુંક થયેલ.

(3:30 pm IST)