Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોર બાદ રાજકોટની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે જામનગરની મુલાકાત લઈ બપોરે ૩ વાગ્યાની આસપાસ રાજકોટ આવી રહ્યાનું જાણવા મળે છે અને તેઓ રાજકોટ જીલ્લામાં થયેલ ભારે વરસાદ અને પૂરની સ્થિતિનો પણ તાગ મેળવશે

(10:49 am IST)