Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કમલેશ મિરાણીએ સહપરિવાર પૂજન-મહાઆરતીનો લાભ લીધો

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે ક. શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય -સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવમાં  પ્રમુખ કમલેશ મિરાણીએ તેમના ધર્મપત્ની બીનાબેન, પુત્ર મિહીર તથા રોહન તેમજ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા, પ્રદેશ રમતગમત સેલાના સંયોજક પૃથ્વીસિહ વાળા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારી, શહેર ભાજપ અનુ.જાતી  મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયા, શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી વાહીદભાઈ સમા, શહેર ભાજપ કીસાન મોરચાના પ્રમુખ ભરત શીંગાળા, મહામંત્રી રસીકભાઈ પટેલ, યોગેશ ભુવા સહીતના આગેવાનોએ ગણપતીદાદાની મહાઆરતીનો  લાભ લીધો હતો.આ તકે વોર્ડ નં.પ ના દિલીપ લુણાગરીયા, હાર્દિક ગોહિલ, વજીબેન ગોલતર, રમેશ અકબરી, દિનેશ ઘિયાડ, દિનેશ ડાંગર, મુકેશ ધનસોત, સંજય બગડા, મનુબેન રાઠોડ, કલ્પનાબેન કિયાડા, રમાબેન ગોહિલ, જીતેન્દ્રભાઈ રાઠોડ, હેમાંગ પીપળીયા, મયંક જાની, કવાભાઈ ગોલતર, જય સોનાગ્રા, મીહીર કિયાડા, સંગીતાબેન કેરાળીયા વોર્ડ નં. ૬ ના ઘનશ્યામ કુંગશીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, રત્નાભાઈ રબારી, દલસુખ જાગાણી, યાકુબભાઈ પઠાણ, પીન્ટુ રાઠોડ, સુખદેવભાઈ ડોડીયા, પરાગ મહેતા, પોપટભાઈ ટોળીયા, કીન્નરીબેન ચૌહાણ, સજુબેન રબારી, નજમાબેન પઠાણ, ગીતાબેન સોનારા, હેતલબેન પાટડીયા, કુલદીપસિહ, મનસુખ જાદવ, કોમલબેન ખીરા, રાધાબેન સહીતના અગ્રણીઓ તેમજ  કાર્યકર્તાઓ એ મહાઆરતીનો લાભ લીધો હતો.

(4:11 pm IST)