Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કાલાવડ હાઇવે પર પુલ નજીક રસ્તાની ભેખડ ધસી પડતાં અકસ્માતનો ભય

રાજકોટ : ભારે વરસાદથી કાલાવડ હાઇવે પર બાલાજી ફેકટરી પાસે આવેલ પુલ પાસે જ રસ્તાની ભેખડ ઘસી પડી છે. જેના કારણે આ રસ્તા પર અકસ્માતનો ભય સર્જાયો છે. તસ્વીરમાં રસ્તો તુટી પડેલો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

(4:14 pm IST)