Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નેવી, એનડીઆરએફ અને રાજકોટ કોર્પોરેશનની ટીમની જહેમત

રાજકોટઃ પેલીકન કંપનીના માલીક અને પાટીદાર યુવા ઉદ્યોગપતિ કિશનભાઇ શાહ સહિત બે લોકો ગઇકાલે કારમાં તણાઇ ગયા હતા. આજે વ્હેલી સવારથી નેવી, એનડીઆરએફ અને રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની સંયુકત ટુકડીએ ઓપરેશન હાથ ધરી ૭૦૦ મીટર દુર ખાડામાં ખુંપી ગયેલી કારમાંથી કિશનભાઇ શાહનો મૃતદેહ બહાર કાઢયો હતો. આ ઓપરેશનમાં નેવીની ટીમે મુખ્ય કામગીરી કરી હતી. 

(4:34 pm IST)