Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

શુક્રવારે મ.ન.પા.ની સ્ટેન્ડિગ કમિટિની બેઠકઃ ૨૦થી વધુ દરખાસ્તો અંગે નિર્ણય

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની સ્ટે.કમિટિની બેઠક આગામી તા.૧૬નાં બપોરે ૧૨ વાગ્યે  યોજાશેઃ આ બેઠકમાં વિવિધ વિકાસ કામો સહિતની ૨૦થી વધુ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

(3:44 pm IST)