Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કમલેશ મિરાણીનું સન્માન કરતું શિવપરા યુવક મંડળ

રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરા વોર્ડ નં. ૯ના ભાજપના અગ્રણી કાર્યકર રણછોડભાઇ સાટીયા, પ્રેમજીભાઇ ખોખડ, અમરચંદ ચોૈધરી, કિશોરભાઇ બોરીચા, જગદીશભાઇ ચાવડા, કાળુભાઇ મીર, રોહિત સોલંકી, પૃથ્વીરાજ સહિતે શહેર ભાજપ પ્રમુખ તરીકે ફરી વરણી પામેલા કમલેશભાઇ મિરાણું ફુલહારથી સન્માન કર્યુ હતું.

(12:21 pm IST)