Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

મકરસંક્રાંતિમાં રાજકોટ એસટીની ‘‘પતંગ'' જોરદાર ચગી : અમદાવાદ-જામનગર-મોરબી તરફ ચિકકાર ટ્રાફીક થતા એક ડઝન એકસ્‍ટ્રા બસો દોડાવાઇ

મકરસંક્રાંતિનો તહેવાર રાજકોટ એસ.ટી. ડીવીઝનને ભારે ફળ્‍યો હતોઃ વતનમાં જવા સંદર્ભે અમદાવાદ-જામનગર-મોરબી તરફ ચિકકાર ટ્રાફીક-ઉતારૂઓનો ધસારો થતા એક ડઝનથી વધુ એકસ્‍ટ્રા બસો મૂકવી પડી હતી. રાજકોટ ડેપોની આવકમાં ૧ થી ૧ાા લાખના વધારા સાથે ડીવીઝનની આવકમાં ૭ થી ૮ લાખનો વધારો થતા રોજની કુલ આવક ૪૦ લાખે પહોંચી ગઇ આજે પણ સવારથી મુસાફરોનો ભારે ધસારો.

(11:55 am IST)