Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આજીડેમ ચોકડીએ કાર રોડ ડિવાઇડરમાં અથડાઇ

આજીડેમ ચોકડી ક્રિષ્ના કોમ્પ્લેક્ષ નજીક એક સ્વીફટ કાર રોડ ડિવાઇડરમાં અથડાઇ જતાં આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. તસ્વીર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી.

(3:07 pm IST)