Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આંબેડકરનગર પાસે ટાયરો સળગાવવા પ્રયાસ

મવડી ચોકડીથી આગળ રાધે ચોકડી પછી નોર્થ એંગલ નજીક આંબેડકરનગર પાસે રોડ પર કોઇએ ટાયરો મુકી પ્રવાહી છાંટી ટાયરો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ટાયરો સળગ્યા નહોતાં. પરંતુ જ્વલનશીલ પ્રવાહી છંટાયુ હોઇ થોડીવાર ભડકો રહ્યા બાદ ઠરી ગયો હતો. આવુ છમકલુ કોણે અને શા માટે કર્યુ? તે બહાર આવ્યું નથી. પણ લોકોએ રોડ પર ટાયરો અને ભડકો નજરે જોયા હતાં (ફોટોઃ અશોક બગથરીયા)

(3:17 pm IST)