Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મેચમાં વરસાદની પૂરેપૂરી શકયતા

રાજકોટમાં શુક્રવારે ભારત અને આફ્રિકા વચ્‍ચે રમાનાર

રાજકોટ : હવામાન ખાતાએ કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખાસ કરીને બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે, જે આગામી ૫ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના છૂટાછવાયા વિસ્‍તારોમાં વરસાદ ચાલુ રહેશે : દિવસ દરમિયાન વાદળો બનશે : બપોર બાદના સમયમાં વરસાદ પડશે : આમ ૧૭મીના શુક્રવારે ભારત અને આફ્રિકા વચ્‍ચે રમાનાર ટી-૨૦ મેચમાં વરસાદની પૂરેપૂરી શકયતા હોવાનું હવામાન ખાતાએ જણાવ્‍યુ છે

(1:17 pm IST)