Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજકોટ એરપોર્ટ પર નવા એપ્રનને મંજૂરી અપાઇઃ જગ્‍યા ઉપર વોટર ફોલીંગ કરી ઉદ્દઘાટનઃ આજે સ્‍પાઇસની ફલાઇટ ઉભી રહેશે હવે એકી સાથે ૩ થી ૪ ફલાઇટો આવી શકશે

આખરે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાએ ગઇકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર બનાવાયેલા નવા ૩ એપ્રનને મંજૂરી આપતા હવે એકી સાથે ૩ થી ૪ ફલાઇટો ઉભી રહી શકશે અને આવી શકશેઃ આજે સવારે એરપોર્ટ ર્ઓીથોરીટી તથા અન્‍ય ઉચ્‍ચ અધીકારીઓની હાજરીમાં નવા બે એપ્રન ઉપર વોટર ફોલીંગ કરી ઉદ્દઘાટન કરાયું હતું... હવે આજે સ્‍પાઇસ જેટની રાજકોટથી ગોવાની ફલાઇટનું પાર્કીંગ કરી ઉદ્દઘાટન થશે... હવે અન્‍ય શહેરોની ફલાઇટ માટે માર્ગ મોકળો બન્‍યો....

 

(4:22 pm IST)