Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબીમાં વિરાટ ચોકડીએ ભાવિક પુજારા પર ઇલેશ સહિતનો છરી વડે હુમલો

રાજકોટઃ મોરબીમાં યદુનંદન સોસાયટી-૩માં રહેતો ભાવિક ભરતભાઇ પૂજારા (ઉ.વ.૨૭) નામના યુવાનને રવિવારે રાતે નવેક વાગ્‍યે વિરાટ ચોકડી બાયપાસ પાસે હતો ત્‍યારે ઇલેશ  અને અજાણ્‍યાએ આંતરી ઝઘડો કરી છરીથી હુમલો કરતાં માથા, છાતી, હાથમાં ગંભીર ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં મોરબી પોલીસને જાણ કરવામાં આવી છે. 

(12:13 pm IST)