Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજકોટ કા મહારાજાઃ ભાવિકોના હસ્તે મહાઆરતી

રાજકોટઃ અહીંના ડો.યાજ્ઞીક રોડ ઉપર ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજીત 'રાજકોટ કા મહારાજા' ગણેશ મહોત્સવમાં શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, સુરેન્દ્રસિંહ વાળા (દંડક), દક્ષાબેન વસાણી (કોર્પોરેટર), આશાબેન ઉપાધ્યાય (કોર્પોરેટર), શહેર મહીલા દક્ષાબેન વાયડા, મહીલા મોરચાના મનીષાબેન માકડીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, રઘુવંશી યુવા ભાજપ અગ્રણી કેયુર અનડકટ, શહેર ભાજપ પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી લીલાબેન રાવલ, વોર્ડ નં.૮ના કોર્પોરેટરો ડો.દર્શનાબેન પંડયા, શહેર મંત્રી નીનાબેન વજીર, અશ્વીનભાઇ ખુંટ (ગીર ગામઠી કાઠીયાવાડી, જાયકા), કારોબારી સભ્ય શોભનાબેન સોલંકી, પૂર્વ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર, વોર્ડ નં.૮ના મહામંત્રી રક્ષાબેન જોશી, ડો.તરત જોશી, રાજેશભાઇ મહેતા (રેલ્વે), કેતનભાઇ બોરીસાગર, વીરાભાઇ હુંબલ, પરેશભાઇ રાવલ, જયેશભાઇ દવે, જયોતિન્દ્રભાઇ પંડયા, પુનમબેન પંડયા, શાસ્ત્રી હિરેનભાઇ ત્રિવેદી, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, ક્રિષ્ના ગાજીપરા વગેરેએ મહાઆરતીનો લાભ લીધેલ. આયોજનને સફળ બનાવવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદી, નિશાંત રાવલ, વિશાલ આહ્યા, નીરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, પ્રશાંત ઓઝા, જય પુરોહિત, મયુર વોરા, મીત ભટ્ટ, ગોપાલભાઇ જાની, સંદીપભાઇ પંડયા, પુજન પંડયા, પરાગ મહેતા, ભરતભાઇ દવે, શીરીષભાઇ વ્યાસ, માવન વ્યાસ, જીજ્ઞેશ ત્રિવેદી, રાજ દવે, જીજ્ઞેશ પુજારા, પ્રદીપ બોરીસાગર વગરેએ જહેમત ઉઠાવી હતી.

(4:08 pm IST)