Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગોંડલ ચોકડી-માધાપર ચોકડી- કોઠારિયા રીંગ રોડના રસ્તાઓ તાત્કાલીક રીપેરીંગ કરો

નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીને મેયરનો અનુરોધ

રાજકોટઃ શહેરમાં સતત બે દિવસ સુધી ભારે વરસાદને કારણે  શહેરનાં અને શહેર આસપાસનાં નેશનલ ઓથોરીટી હેઠળનાં રાજમાર્ગો ધોવાઇ ગયા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી હેઠળ આવતા શહેરઆસપાસના ગોંડલ ચોકડી, માધાપર ચોકડી તથા કોઠારિયા રીંગ રોડ વિસ્તારોનાં રસ્તાઓનું તાકિદે રીપેરીંગ કરવાં મેયર પ્રદિપ ડવે નેશનલ ઓથોરીટી હાઇવેનાં અધિકારીઓને અનુરોધ કર્યો છે.

(4:09 pm IST)