Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટના વોર્ડ નં.1ના ગાંધીગ્રામ સહિત ના વિસ્તારમાં પાણી નો દેકારો :રૈયા ધાર પમ્પીંગ સ્ટેશનમાં પાણીનુ લેવલ ઓછું થઈ જતા 5થી 6કલાક પાણી વિતરણ મોડું :ગૃહણીઓમાં રોષ

રાજકોટના વોર્ડ નં.1ના ગાંધીગ્રામ સહિતના વિસ્તારમાં પાણીનો દેકારો બોલી ગયો છે,  રૈયા ધાર પમ્પીંગ સ્ટેશનમાં પાણીનુ લેવલ ઓછું થઈ જતા 5થી 6કલાક પાણી વિતરણ મોડું થતા ગૃહણીઓમાં રોષ ફેલાયો છે

 

(5:02 pm IST)