Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કોરોના સામેના જંગમાં ઐતિહાસિક દિવસ

 શહેરમાં ફ્રન્‍ટલાઈન કોરોના વોરિયર્સને પી.ડી.યુ. સિવિલ હોસ્‍પિટલ ખાતેના વેક્‍સીનેસન બુથ અને અન્‍ય ૫  બુથ પર રસી આપવાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે રાજ્‍યના કળષિ મંત્રી આર.સી. ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતાં. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ   કમલેશભાઈ મીરાણી,  પૂર્વ મેયર   બિનાબેન આચાર્ય, મહાનગરપાલિકાણી આરોગ્‍ય સમિતિના ભૂતપૂર્વ ચેરમેન   જયમીનભાઈ ઠાકર, તેમજ પી.ડી.યુ. સિવિલ હોસ્‍પિટલના આર.ડી.ડી.   રૂપાલી મેહતા,   આર.સી.ફળદુ, ઉપરાંત  કલેકટર   રેમ્‍યા મોહન, મ્‍યુનિ. કમિશનર   ઉદિત અગ્રવાલ, ડી.ડી.ઓ.   અનીલ રાણાવસિયા, એડિશનલ કલેકટર   પરિમલ પંડ્‍યા, એસ.પી.   બલરામ મીણા, ડીન   ડૉ. એમ.જે.સામાણી તેમજ ઉપસ્‍થિત તમામ કોરોના વોરિયર્સ ઉપસ્‍થિત રહયા હતાં તે વખતની તસ્‍વીર.  (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:20 pm IST)