Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

કોર્પોરેશન ચૂંટણીઃ હવે દરેક મત ગણત્રી સ્થળો ઉપર ૧૨ ટેબલો ઉપર વોટની ગણત્રી થશેઃ ૭ ટેબલની સૂચના રદ્દ કરી નખાઈ

રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ વોર્ડની ૨૧મીએ ચૂંટણી બાદ મતગણત્રી ૨૩ ફેબ્રુઆરીના રોજ ૬ સ્થળે ગણત્રી થનાર છેઃ કોરોના સંદર્ભે આ વખતે રાજ્ય ચૂંટણી પંચે એક હોલમાં ૭ ટેબલ ઉપર ગણત્રી કરવા સૂચના આપી હતી, પરંતુ તેમા બહુ મોડુ થાય તેમ હોય અને ગઈકાલે નિરીક્ષક શ્રી મનીષા ચાંદ્રાએ આર.ઓ. સાથે મીટીંગ-ગણત્રી સ્થળ જોયા બાદ હવે ૧૨ ટેબલો ઉપર મતગણત્રી કરવા આદેશો કર્યા છેઃ ૭ ટેબલની સૂચના રદ્દ કરી નખાઈ છે

(12:55 pm IST)