Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ અને ૧૧ તાલુકા પંચાયતની ર૦ર બેઠકમાં બપોરે રાા વાગ્યા સુધીમાં ભાજપ-કોંગ્રેસના એક પણ ફોર્મ પાછા ખેંચાયા નથીઃ બે અપક્ષે ફોર્મ ખેંચ્યા

તમામ આર.ઓ. પાસેથી મળતી વિગતો મુજબ આજે બપોરે રાા સુધીમાંંં રાજકોટ જીલ્લા પંચાયત અને જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપરથી કોંગ્રેસ કે ભાજપના એકપણ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા નથી માત્ર બે અપક્ષે પ્રાંતશ્રી દેસાઇ તથા ચરણસિંહ ગોહિલ સમક્ષ ફોર્મ પાછા ખેંચ્યા છે બપોર બાદ બેલેટ પેપર છપાશે.

(3:53 pm IST)