Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટના સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતા (મામા )ની અર્બન કો ઓપરેટિવ બેંક ના વિકાસ માટે ની એક હાઈ પાવર કમિટી ના સભ્ય તરીકે નિયુક્તિ

રાજકોટ : રાજકોટના સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતા (મામા )ની  અર્બન કો ઓપરેટિવ બેંક ના વિકાસ માટે ની એક હાઈ પાવર કમિટી ના સભ્ય તરીકે નિયુકિત કરાઈ છે. જ્યોતિન્દ્રભાઈ મહેતા અન્ય સહકારી બેન્કો ના સંગઠનો માં પણ કાર્યરત છે.

(7:52 pm IST)