Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

વોર્ડ નં.૧-૯-૧૦માં અનેક વિસ્તારોમાં ૨ થી ૩ કલાક પાણી વિતરણ મોડુઃ દેકારો

રાજકોટઃ  શહેરનાં  રૈયાધાર પમ્પીંગ સ્ટેશનને લેવલ ડાઉન થતા વોર્ડ નં. ૧,૯ તથા ૧૦નાં બપોર પછી ૧૨ વાગ્યાનાં અનેક વિસ્તારોમાં બે થી ૩ કલાક પાણી મોડુ વિતરણ થતા લોકોમાં દેકારો બોલી ગયો હતોઃ મ.ન.પાનાં અધિકારીનાં જણાવ્યા પ્રમાણે બપોરે ૨:૩૦ વાગ્યા બાદ ટાંકામાં લેવલ થઇ જતા પાણી વિતરણ શરૂ કરી દેવાયુ હતુઃ નોંધનીય છે કે, ટેકનીકલ કારણો સર નર્મદા યોજનાનું પાણી આજે પુરતા પ્રમાણમાં નહિ મળતા આ સમસ્યા સર્જાયેલ

(4:04 pm IST)