Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

બપોરે ૨ાા વાગ્‍યે અડધા ઇંચનું ઝાપટુ : ન્‍યુ રાજકોટના વિસ્‍તારો પાણી... પાણી...

રાજકોટ : આજે સવારથી બફારાથી ત્રાહીમામ પોકારતા શહેરીજનોને બપોરે રાહત મળી છે. છેલ્લા પાંચ દિવસથી શહેરમાં છુટાછવાયા વિસ્‍તારોમાં અડધા થી ત્રણ ઇંચ જેવા વરસાદ પડયો છે ત્‍યારે આજે બપોરે બે વાગ્‍યે શહેરના ન્‍યુ રાજકોટમાં ૧૪ મીમી વરસાદ પડયાનું ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમમાં નોંધાયો છે. જ્‍યારે સેન્‍ટ્રલ ઝોનમાં ૬ મીમી તથા ઇસ્‍ટ ઝોનમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.

(4:08 pm IST)