Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નરેશ પટેલની પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રશાંત કિશોર નહીં જોડાય ?

નરેશ પટેલની રાજકારણમાં એન્‍ટ્રી અંગે મોટા સમાચાર આવ્‍યા છે. આજે બપોરે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલની પ્રેસ કોન્‍ફરન્‍સમાં પ્રશાંત કિશોર નહીં જોડાય તેમ જાણવા મળ્‍યું છે તેમ અકિલા ફેસબુક લાઇવના શ્રોતા ઉપલેટા તાલુકાના મોટી પાનેલીના ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્‍યું છે.

 

(11:34 am IST)