Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પંત, કિશન, અક્ષર, જયદેવ સહિતના ખેલાડીઓએ ટી-પોસ્‍ટની ચા ની ચુસ્‍કીની મજા માણી

રાજકોટઃ ટીમ ઈન્‍ડિયા રાજકોટમાં છે. ગઈકાલે કેપ્‍ટન રીષભ પંત, ઈશાન કિશન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, અવેશ ખાન અને રણજી ખેલાડી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ કાલાવડ રોડ ઉપર આવેલ ટી પોસ્‍ટની મુલાકાત લીધી હતી અને ચા ની ચુસ્‍કીની મજા માણી હતી.

(1:19 pm IST)