Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સરગમ દ્વારા મૌલેશભાઈ પટેલનું સન્માન

રાજકોટઃ સરગમ કલબના મંત્રી અને બાન લેબના મૌલેશભાઈ પટેલનું સરગમ પરીવારવતી તાજેતરમાં યોજાએલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં સહયોગ આપવા માટે તેમનું મોમેન્ટ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

(3:30 pm IST)