Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગીતા રબારીનું લંડનમાં વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડથી સન્‍માન

રાજકોટઃ કચ્‍છની કોયલ તરીકે જાણીતા લોક ગાયિકા ગીતા રબારીનું મેમ્‍બર ઓફ પાર્લામેન્‍ટ હારોવ વેસ્‍ટ લંડનમાં વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે લોક ગાયક રાજભા ગઢવી પણ ઉપસ્‍થિત રહ્યા હતા. તેઓનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ગીતા રબારીનું ગ્રેથ થોમસના હસ્‍તે સન્‍માન કરાયું હતું. આ તકે રાજરાજેશ્‍વર ગુરૂજી ઇન્‍ટરનેશનલ સિદ્ધાશ્રમ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:55 pm IST)