Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પંત પાસે હવે બે જ દિવસ છેઃ ગાવસ્‍કર

સારી બેટીંગ કરવી પડશે, ટેસ્‍ટમાં સારૂ પ્રદર્શન પણ આ સફળતાને આ સિરીઝમાં જાળવી શકયો નથી

નવી દિલ્‍હીઃ સાઉથ આફ્રિકા સામે ભારતની હવે બે ટી૨૦ (શુક્રવારે રાજકોટમાં, રવિવારે બેન્‍ગોરમાં) બાકી છે અને એને ધ્‍યાનમાં રાખીને સાવ સાધારણ કેપ્‍ટન્‍સીનું પ્રદર્શન કરનાર વિકેટકીપર રિષભ પંત વિશે સુનીલ ગાવસ્‍કરે જણાવ્‍યુ હતું, ‘પંત પાસે હવે બે દિવસ છે, તેણે પોતાની બૅટિંગ વિશેના અપ્રોચ બાબતમાં ઊંડાણથી વિચાર કરી લેવાની જરૂર છે તે ટેસ્‍ટમાં સારું પર્ફોર્મ કરી શકે છે, પણ એ જ સફળતાને ત્રણ ઇન્‍ટરનેશનલમાં નથી જાળવી શકયો.'

(4:21 pm IST)