Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજકોટ માં ગાંજાની ચોકલેટનો કાળો કારોબાર : કોઠારીયા રોડ ઉપર સીઆઈડી ક્રાઇમએ રેડ કરી કારસ્તાનનો કર્યો પર્દાફાશ

૨૦૦ થી વધુ કિલો નશા યુક્ત ગાંજા સહિત નો જથ્થો કબજે કર્યો:૧ સપ્તાહમાં સ્થાનિક પોલીસ ને ઊંઘતી રાખી સીઆઈડી ક્રાઇમનો રાજકોટમાં ત્રીજો દરોડો

રાજકોટમાં ગાંજાની ચોકલેટનો કાળો કારોબાર ઝડપાયો છે શહેરના કોઠારીયા રોડ ઉપર સીઆઈડી ક્રાઇમએ રેડ કરી કારસ્તાન નો પર્દાફાશ કર્યો છે અને ૨૦૦થી વધુ કિલો નશા યુક્ત ગાંજા સહિતનો જથ્થો કબજે કર્યો છે ૧ સપ્તાહમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સીઆઈડી ક્રાઇમનો રાજકોટમાં ત્રીજો દરોડો છે

(9:45 pm IST)