Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નવા કલેકટરના અધ્યક્ષસ્થાને આજે પ્રથમ લેન્ડ ગ્રેબીંગ મીટીંગ : કુલ રપ કેસો અંગે કમિટી દ્વારા નિર્ણય લેવાશે

રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ લેન્ડ ગ્રેબીંગ કમિટીની મીટીંગ મળશે : આજ સુધીમાં ૧૭ સામે ફોજદારી થઇ છેઃ આજે પ્રાંત-મામલતદાર -પોલીસ દ્વારા ફુલ રપ કેસો મુકાયા છે : સાંજે ફાઇનલ નિર્ણય થશે.

(3:19 pm IST)