Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

મ્યુ. કમિશનર અને વિપક્ષી નેતાનું પ્રથમ જનરલ બોર્ડ : અગ્નિપરીક્ષા

રાજકોટ :  આવતીકાલે જનરલ બોર્ડ મળનાર છે જેમાં નવ નિયુકત મ્યુ. કમિશનર અમિત અરોરા તેમજ નવનિયુકત વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી (હોદ્દાની રૂએ) પ્રથમ વખત જ ઉપસ્થિત રહેશે. આમ આ બંન્ને મહત્વનો હોદ્દો ધરાવતા વ્યકિતઓ માટે આવતીકાલનું જનરલ બોર્ડ અગ્નિ પરીક્ષા સમાન બની રહેશે.

(3:49 pm IST)